🎉🏆 Raksha Bandhan Special Lucky Draw – Winner Gift Handover 🏆🎉

અમારા Raksha Bandhan Special Lucky Draw ના વિજેતા બન્યા છે🌟 શ્રી મનીષાબેન ભોરણીયા 🌟

અમારા લકી ડ્રોના શ્રી શ્રી મનીષાબેન ભોરણીયાને ખૂબ ખૂબ અભિનંદન!

ગત 8 સપ્ટેમ્બર 2026ના રોજ આ ખાસ ગિફ્ટ હેન્ડઓવર કરવાનો અવસર મળ્યો હતો.

મનીષાબેન તરફથી તેમના પરિવારમાંથી તેમની દીકરી જીનલબેન તથા તેમની સાથે ફોરમબેને આ સુંદર ભેટ સ્વીકારી હતી. 🎁❤️

આ Gift Handoverની ખુશીની પળો અને મનીષાબેનના પરિવારજનોનો મૂળભૂત અનુભવ અને લાગણીઓ તેમના પોતાના શબ્દોમાં અમારી સાથે શેર કરવામાં આવ્યા. 🥰✨

અમારા દરેક ગ્રાહકનો પ્રેમ, વિશ્વાસ અને સહકાર જ અમારી સૌથી મોટી કમાણી છે. ❤️

🙏 Vikas Bhindi Jewellers Pvt. Ltd. તરફથી મનીષાબેન અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન! 🎊

💎 તમારા વિશ્વાસ માટે દિલથી આભાર.
આગળ પણ આવી જ ખુશીઓ અને સરપ્રાઇઝ સાથે મળતા રહીશું! ❤️